લગ્ન પહેલા રકુલનો એથનિક લુક

  • February 17, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રકુલ અને જેકી લગ્ન બંધને બંધાવા જયી રહ્યા છે ત્યારે તેનો એથનિક લુક સામે આવ્યો છે જેમાં તે ખુબ જ સોહામણી લાગી રહી છે.રકુલ પ્રીત સિંહ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.રકુલ પ્રીત સિંહ પણ તેના લુકના કારણે ચર્ચામાં છે. તેની દરેક સ્ટાઇલે લોકોને દિવાના બનાવી દે છે.જેકી તેને પામવા તલપાપડ છે. રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે.આ અભિનેત્રીએ દક્ષિણ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે.જ્યારે પણ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સ્ક્રીન પર આવે છે, ત્યારે દર્શકો તેના પરથી નજર હટાવી શકતા નથી.અભિનેત્રીએ એ પણ સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી શકે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application