આવતીકાલે જામનગરમાં ઉજવાશે રક્ષાબંધન

  • August 29, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર પૈકીનો એક તહેવાર એટલે રક્ષાબંધન ભાઇ-બહેનના આ પવિત્ર તહેવારમાં જામનગરની માર્કેટમાં અવનવી રાખડીઓ આવી છે, શ્રાવણ સુદ પૂનમના રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે, માર્કેટમાં બાળકોથી લઇ મોટેરા સુધીની અલગ અલગ ઉંમરના લોકો માટે વિવિધ ડીઝાઇનોમાં રાખડીઓની અનેક વેરાયટીઓ આવી છે, ખાસ કરીને બાળકો માટેની રાખડીમાં લાઇટવાળી રાખડી, કાર્ટુન રાખડીઓમાં મોટુ પતલુ, પીકાચુ, સ્પાઇડરમેન, મીકી માઉસ, ટવીટ બર્ડસ સહિતની તેમજ મોટેરાઓ માટે ગણપતિ, સાથીયો, શ્રી રાધે સહિતના લખાણો વાળી રાખડીઓ અને પૌરાણિક પરંપરાગત રાખડીઓ ઉપલબ્ધ છે. જે બજારમાં રુા. ૩ થી લઇ પ૦૦ સુધીની વેચાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application