ટેકાના ભાવે થતી મગફળી ખરીદી કેન્દ્ર ની રાજકોટ સાંસદ દ્વારા મુલાકાત

  • November 23, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર માકેટિંગ યાર્ડ મુકામે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ હોય પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા આ ખરીદ કેન્દ્રની મુલાકાતે પધારેલ, સાથે યાર્ડના ચેરમેન બ્રિજરાજ સિંહ જાડેજા સહીત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application