કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ...

  • July 09, 2024 06:26 PM 

દ્વારકા વરસાદ અપડેટ -

કલ્યાણપુર તાલુકા માં વરસાદી માહોલ... બાંકોડી,હડમતીયા ભાટિયા અને લાંબા,ગાંગડી ગામે ધોધમાર વરસાદ...

ભાટિયા ગામે વરસાદથી રસ્તાઓ પર પાણી વહ્યા...

ભાટિયા  - દ્વારકા હાઈ વે પણ વરસાદથી પ્રભાવિત થયો...

વાવણી બાદ જરૂરી સમયે વરસાદી માહોલ શરૂ થતાં ધરતીપુત્રો માં છવાયો આનંદ...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application