યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના કુકાવાવ સ્ટેશન પર આજે તા.૧૮-.૦૯ બુધવાર થી રેલ ટિકિટ આરક્ષણ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી પ્રથમ શિફ્ટમાં સવારે ૮ થી ૧૧:૩૦ સુધી અને બીજી શિફ્ટમાં ૧૬ કલાક થી ૧૮:૩૦ સુધી ખુલ્લું રહેશે. રવિવારે રિઝર્વેશન સેન્ટર સવારે ૮ થી ૧૧:૩૦ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત રિઝર્વેશન સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech