કુતિયાણામાં ગૌધનને લગાવાયા રેડીયમ બેલ્ટ

  • September 24, 2024 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુતિયાણા ખાતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના નેતૃત્વ હેઠળ વછરાજ ગૌરક્ષક મિત્ર મંડળ  દ્વારા કુતિયાણા ગામમાં તથા હાઈવે ઉપર રખડતા ગૌધન,નંદી મહારાજને  રેડીયમ બેલ્ટ પહેરાવીને અકસ્માતથી બચાવવા માટે પ્રયાસ કર્યો છે.(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application