બાંટવા પાલિકાની મનસ્વી કામગીરી પર ઉઠતા સવાલો

  • March 11, 2024 12:56 PM 

પાલિકા તંત્ર પોતાની મનસ્વી રીતે કામ કરી રહી છે રોડ બનતા પહેલા પાણીની નવી લાઈન નાંખવામાં આવી ત્યારે જ તે કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા હતા. એક વખત લાઈન નાંખ્યા પછી લેવલ ન હોવાથી રાતો રાત પાછી લાઈન લેવલ કરી ત્રણ ત્રણ જગ્યાએ તેમાં લીકેજ રહી જતાં પાછી રિપેર કરવી પડી અને નવા રોડ બન્યા પછી પણ આ બીજી જગ્યાએ રોડ તોડીને ફરી રીપેર કરવાનો વારો આવ્યો છે ત્યારે લોકો સવાલો કરી રહ્યા છે કે આમા કોઈપણ જાતની એન્જિનિયરિંગ કે નિરીક્ષણ વગર કામ કરીને વિનાશ કરી રહ્યા છે. લોકો કહે છે કે આ બેજવદારી માટે કોઈ પોતાની ભુલ સ્વીકારશે કે કેમ? સત્તાધિશો આમને આમ ચલાવી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application