ગુજરાત સરકાર મુખ્ય નગર નિયોજકની કચેરી નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્રારા તાજેતરમાં ટીપી સ્કીમોની પ્રક્રિયાને ઝડપી તથા પારદર્શી બને તે માટે જાહેર જનતાના સુચનો મંગાવવામાં આવ્યા છે, આવતીકાલથી તા.૧૫ સપ્ટેમ્બર સુધી સુચનો રજૂ કરી શકાશે.
રાજકોટ શહેર અને ડા વિસ્તાર માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ ઉપર ડ્રાટ અને પ્રારંભિક ટીપી સ્કિમો ઓનલાઇન જોઇ શકાશે તેમજ રાયના ટાઉન પ્લાનિંગ વિભાગની વેબસાઇટ ઉપર ઓનલાઇન સુચનો રજૂ કરી શકાશે.
વિશેષમાં આ અંગે મુખ્ય નગર નિયોજક ગુજરાત રાયએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ–૧૯૭૬ની જોગવાઇઓ હેઠળ તૈયાર કરવામાં આવતી ડ્રાટ ટી.પી. સ્કીમ તથા પ્રારંભિક ટી.પી સ્કીમની કામગીરી વધુ પારદર્શી અને વેગવંતી બને તે હેતુથી નવીન કાર્યપધ્ધતિનો મુસદ્દો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૨૩–૮–૨૦૨૪ના હત્પકમથી પ્રસિધ્ધ કરાયેલ છે, જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન તેમજ ગુજરાત રાયની તમામ મહાનગરપાલિકા અને સત્તામંડળોની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. ઉપરોકત હત્પકમ અનુસાર નવી કાર્યપધ્ધતિના મુસદ્દા માટે જાહેર જનતાના સુચનો તા.૫–૯–૨૦૨૪થી તા. ૧૫–૯–૨૦૨૪ના સમયગાળા માટે નગર આયોજન અને મૂલ્યાંકનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ રહેશે.
આ માટે :વિંિંાત:જ્ઞિંક્ષાહફક્ષક્ષશક્ષલ.લીષફફિ.િંલજ્ઞદ.શક્ષ ઉ૫૨ ઉપલબ્ધ ફોર્મના માધ્યમથી ઓનલાઇન આવકારવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech