માર્કેટ યાર્ડમાં વહેંચાણ અર્થે આવેલ લસણ સાથે ૩૦ કટ્ટા પ્રતિબંધીત ચાઈનાના લસણના મળ્યા જોવા મળતા ભારે વિરોધ ઉઠાવેલ. યાર્ડમાં ચાઈનીઝ લસણ આવતા માર્કેટ યાર્ડ સતાધીશો સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
વેપારીના જણાવ્યા મુજબ ચાઈનાનું લસણ ખેડૂતોને નુકસાનકર્તા હોવાથી સરકારે પ્રતિબધં લગાવ્યો છે.
ભારતમાં ચાઈનઝ લસણ પ્રતિબંધીત હોવા છતા યાર્ડમાં લસણ વહેંચાણ અર્થે આવતા વેપારીઓએ કરી તપાસની માંગ છે. ભારતમાં પ્રતિબંધીત ચાઈનાના લસણની દાણચોરી થતી હોવાના આક્ષેપો વચ્ચે વેપારીએ તપાસની કરી માંગ હતી
પ્રતિબંધિત ચાઇનાનું લસણ આવ્યંુ: કોણે મોકલ્યું, કોણે મગાવ્યું તે અંગે તપાસ
ગોંડલ નાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડ માં કોઈ ખેડુત દ્રારા દેશ માં પ્રતિબંધિત ચાઇના નાં લસણ નાં ૩૦ જેટલા કટ્ટા ઘુસી આવ્યા હોય વેપારીઓ એ યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇના નાં લસણ અંગે રાય સરકાર નું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યુ તે અંગે તપાસ હાથ ધરી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર કટ્ટાની આવકનાં જથ્થામાં ચાઇનાનાં લસણનાં ૩૦ કટ્ટા યાર્ડનાં કર્મચારીઓને નજરે પડતા તુરતં યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન યાર્ડનાં વેપારીઓ ને દેશ માં જેના પણ બાન મુકાયુ છે તે ચાઈના નુ લસણ યાર્ડ માં ઘુસ્યાની જાણ થતા તેમણે પણ સતાધીશોને રજુઆત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર અધિક્ષક ઈજનેરની મુલાકાત લેતા જીઇબીના નિવૃત્ત કર્મચારીઓ
November 14, 2024 10:56 AMઇકોનોમિકસ વિષયના વિધાર્થીઓને સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવામાંથી મુકિત
November 14, 2024 10:54 AMકાલાવડ ખાતે બુથ સમિતિની રચના માટે કાર્યશાળા યોજાઇ
November 14, 2024 10:53 AMગીરના પ્રખ્યાત ગોળના રાબડાની સીઝન ૧૫ દિવસ મોડી શરૂ થઈ
November 14, 2024 10:51 AMભેસાણના કરિયા ગામે મકાનના તાળાં તોડી ૮૦ હજારની રોકડની ચોરી
November 14, 2024 10:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech