રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ ના વાર્ષિક વેરા વસુલાતના ૪૧૦ કરોડના ટાર્ગેટ સામે આજે બપોર સુધીમાં કુલ ૩૪૩ કરોડની વસૂલાત થયું હોય લક્ષ્યાંક પૂર્તિ માટે હજુ ૬૭ કરોડ વસૂલવાના બાકી રહે છે અને આ ૬૭ કરોડનો બાકી વેરો વસૂલવા માટે તત્રં ઉંધા માથે થયું છે દરમિયાન આજે રેલનગર, ગાયકવાડી, પોપટ પરા, પુજારા પ્લોટ, લમીવાડી સહિતના વિસ્તારોમાં મિલકતવેરાના બાકીદારોની ૧૫ મિલકતો સીલ કરવામાં આવી હતી. વિશેષમાં અધિકારી વર્તુળોએ આજની રિકવરી ડ્રાઈવ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નં–૩માં પોપટપરામાં બે યુનિટ સીલ, પોપટપરામાં અન્ય એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૨૨ લાખ, રેલનગરમા એક યુનિટ સીલ, સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ એક યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૩૮ લાખ, ગાયકવાડીમાં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૨૯ લાખ થઇ હતી. યારે વોર્ડ નં.૫માં બ્રાહ્મણીયા પરામા ૧ યુનિટના બાકી માગનાં સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૩૮ લાખ, કૈલશધારા સોસાયટીમાં ૧–નળ કનેકશન કપાત, પેડક રોડ પર ૧–નળ કનેકશન કપાત, વોર્ડ નં–૭માં ભકિતત નગર સ્ટેશન પ્લોટમાં ૧– યુનિટના બાકી માગનાં સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૨ લાખ, વોર્ડ નં–૧૩માં મણીગરમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૪૫ લાખ, ગોંડલ રોડ ઉપર આવેલ એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪.૪૬ લાખ, સમ્રાટ ઇન્ડ એરીયામાં ૧–યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૨૦ લાખ, વોર્ડ નં–૧૪માં પુજારા પ્લોટમાં આવેલ શકિત કોમ્પ્લેમાં ૧–યુનિટને સીલ, લમીવાડી મેઇન રોદ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૮.૧૮ લાખ, વોર્ડ નં–૧૫માં ભાવનગર રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૫૩ લાખ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૫,૧૭૫, નવા થોરાળા વિસ્તારમાં ૧ યુનિટને સીલ, કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિ ટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૫,૧૭૫, કોઠારીયા રીંગ રોડ પર આવેલ ૩–યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૮૯ લાખ, ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૧,૫૯૦ની રિકવરી કરાઇ હતી. ઉપરોકત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના સ્ટાફ દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMમાઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હવે થયુ વધુ મોંઘુ, નેપાળે વધારી 36 ટકા ફી...આટલો થશે ખર્ચ
January 23, 2025 07:08 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech