દાનમહારાજની પાવન ભૂમિ ચલાલાને આંગણે શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ-શિવસાંઈ ગુ્રપ દ્વારા ૪૦મા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન તા.૩૧-૩-૨૦૨૪ના રોજ યોજાશે. ૧૧ ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન થશે અને દરેક દિકરીઓને કરિયાવરની વસ્તુઓને વધુને વધુ મળે એ માટે આયજક કમિટી દ્વારા સફળ પ્રયત્નો થઈ રહેલ છે. ચલાલામાં છેલ્લ ા ૧૫ વર્ષથી અવિરત ભુખ્યાને ભોજન આપવાનું કામ શિવસાંઈ ગ્રુપ કરી રહેલ છે અને કોઈપણ જાતના ખોટા ફંડફાળાઓ ઉઘરાવ્યા વિના જ માત્રને માત્ર દાતાઓ પાસેથી દાતાઓની ઈચ્છાઓ મુજબ વસ્તુદાન લેવાનો આગ્રહ રખાય છે માટે જ છેલ્લ ા ૧૫ વર્ષથી સફળતા પૂર્વક વિવિધ સેવાકીય કાર્યો થઈ રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech