ધનતેરસ અને દિવાળીના પવિત્ર તહેવારો નજીક છે અને ધન, વૈભવ, સુખ, શાંતિની દેવી શ્રી મહાલક્ષ્મી માતાજીને વધાવવા પોરબંદરના ડ્રીમલેન્ડ સિનેમા નજીક આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરને તથા સમગ્ર સંકુલને રોશનીથી શણગારવામાં આવ્યું છે તેમજ આજુબાજુના વિસ્તારમાં પણ રોશની કરવામાં આવી છે.લોકોની ભીડ અત્યારથી જ઼ મંદિર ખાતે માતાજીના દર્શન માટે ઉમટી પડી રહી છે.અહીંયા દિવાળીના ઉત્સવના દિવસો દરમિયાન ૧૦૧ યુગલો દ્વારા ધનતેરસના દિવસે માતાજીનું પુજન અને મહાઆરતી ઉપરાંત ૫૫ લાખની ચલણી નોટોના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મંદિર ખાતે ૨૧૦૦૦ જેટલી કંકુની ડબ્બી તૈયાર કરવામાં આવી છે જે સૌભાગ્યવતી સ્ત્રીઓને સંપુર્ણપણે વિનામુલ્યે પ્રસાદીપે આપવામાં આવશે. સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર રીતે થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતેલંગાણા સરકારે અદાણી ગ્રૂપના ડોનેશનનો કર્યો ઈનકાર, CM રેવંતે કહ્યું- નથી પડવા માગતા વિવાદમાં
November 25, 2024 08:11 PMજામનગર: તેલંગાણાનો યુવક સાઇકલ લઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો..શું છે સંદેશ...?
November 25, 2024 06:00 PMજામનગરમાં ગરીબ લોકોના ઘર રેગ્યુલાઇઝડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
November 25, 2024 05:58 PMIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech