પૂજા બત્રાના પહેલા લગ્ન 8 વર્ષ ટક્યા, કરિયર પણ થઈ ગઈ બરબાદ
47 વર્ષની પૂજા બત્રા એક સમયે ઈન્ડિયાની ટોપ મોડલ હતી. તેમણે વર્ષ 1990માં ફિલ્મ વિરાસતથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના બાદ તેમણે ઘણી ફિલ્મો કરી.પરંતુ બોલીવુડના ખાસ કશું ઉકાળી ન શકી અંતે બીજીવાર લગ્ન કરી સેટ થયી અને કેરિયરને અલવિદા કરી દીધી.
પોતાના કરિયરના પિક પર 47 વર્ષીય એક્ટ્રેસ પૂજા બત્રાએ વર્ષ 2003માં ન્યૂયોર્ક બેસ્ડ ડોક્ટર સોનૂ અહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે લગ્ન બાદ પણ ફિલ્મો તેના જીવનનો મહત્વનો ભાગ હતી. લગ્ન બાદ પણ તેમને ફિલ્મોમાં ઘણી ઓફર્સ મળતી હતી. કામ અને લગ્નને હેન્ડલ કરવા માટે તેમણે મુંબઈથી યુએસ અને યુએસથી મુંબઈ ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમ ન થયું.
ચોંકાવનારી વાત એ છે કે લગ્નના 8 વર્ષ બાદ પૂજાના લગ્ન જીવનમાં તિરાડ પડી. વર્ષ 2011માં એક્ટ્રેસે પતિ સાથે ડિવોર્સ અનાઉન્સ કરી કોર્ટમાં ડિવોર્સની અરજી નાખી હતી.રિપોર્ટ્સ અનુસાર લગ્ન બાદ પૂજા બોલિવુડ ફિલ્મોમાં કમબેક કરવા માંગતી હતી પરંતુ સોનૂ તેમના નિર્ણયના વિરૂદ્ધ હતા.
ત્યાં જ એમુક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સોનૂ પિતા બનવા માંગતા હતા. પરંતુ પૂજા બત્રા બાળકો માટે તૈયાર ન હતી. આજ કારણથી બન્ને અલગ થઈ ગયા.
સોનૂ આહલૂવાલિયા સાથે ડિવોર્સ બાદ એક્ટ્રેસ પૂજા બત્રાએ વર્ષ 2019માં એક્ટર નવાબ શાહ સાથે ચુપકેથી લગ્ન કરી લીધા. એક્ટ્રેસે બાદમાં ખુલાસો કર્યો હતો કે એક બીજાને જાણવાના 5 મહિનાની અંદર જ નવાબ શાહ અને તેમણે લગ્ન કરી લીધા હતા.
કોમન ફ્રેન્ડના કારણે મળ્યા હતા બન્ને
એક્ટ્રેસે કહ્યું હતું- એક જ પ્રોફેશનમાં હોવાના કારણે હું નવાબને ઓળખતી હતી. પરંતુ જ્યારે અમને એક કોમન ફ્રેન્ડે ફરીથી મળ્યા તો અમે ખૂબ જ સ્ટ્રોન્ગલી કનેક્ટ કર્યું. હાલ બન્ને સાથે લાઈફ એન્જોય કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech