જામનગર લોકસભા બેઠકમાં ગઇકાલે સવારે 7 થી સાંજે 6 દરમ્યાન શાંતિપૂર્ણ રીતે મતદાન પું થયું હતું, નવા મતદારો અને વૃઘ્ધોએ મતદાન કર્યું હતું, ગયા વખત કરતા 3.3 ટકા જેટલું મતદાન ઓછું થયું હતું, હવે તા. 4 જુનના રોજ પરિણામ આવે ત્યારે જામનગર 1ર લોકસભા બેઠકના 14 ઉમેદવારોનું ભાવિ જે ઇવીએમમાં કેદ થયું છે, તે ખુલ્લી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech