દિવ્યાંગ–સિનિયર સિટીઝન મતદારોની મદદે આવતી પોલીસ

  • May 07, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ મતદાનને લઇ મતદાન મથકો પર પોલીસ બંદોસ્તમાં તૈનાત છે.પોલીસે સુરક્ષાની સાથે મતદારોની મદદપ થવાના માનવીય વલણના દર્શન પણ કરાવ્યા હતાં. મતદાન કરવા આવનાર અવસ્થાવાન મતદારોને મતદાન કેન્દ્ર સુધી લઇ જવામાં પોલીસ મદદપ બની હતી.જે.જે.પાઠક શાળા નં.૧૯ માં એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દિવ્યાંગ સિનિયર સિનિયર સિટીઝનોને મતદાન કરવા માટે મતદાનકેન્દ્ર સુધી લઇ જવામાં મદદ કરી હતી.જે તસવીરમાં નજરે પડે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application