જામનગરમાં ખોવાયેલી સોનાની લકકી પરત કરતી પોલીસ

  • January 30, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી-સી ડીવીઝનના પ્રો. ડીવાયએસપી નયના ગોરડીયા તથા પીઆઇ જે.વી. ચૌધરી પોલીસ સ્ટેશનમાં હાજર હતા ત્યારે દિ.પ્લોટ-૧૭માં રહેતા અરજદાર દિપક અનંતરાય સંઘવીએ રજુઆત કરી હતી કે, પોતે ક્રિસ્ટલ મોલમાં મુવી જોવા ગયા હતા ત્યારે હાથમાં પહેરેલી ૩ તોલાની સોનાની લકકી પડી ગયેલ હોય અને હાથમાં જોવા નહીં મળતા શોધવા છતા મળી આવેલ ન હોય જેથી સીટી-સી સ્ટાફ દ્વારા અલગ અલગ કેમેરાઓ ચેક કરીને તપાસ કરતા ગુમ થયેલ સોનાની લકકી અંદાજે દોઢ લાખની કિંમતની શોધી કાઢી અરજદાર દિપકભાઇને સુપરત કરીને પ્રસંશનીય કામગીરી પોલીસે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application