ધ્રોલ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્લાનેટ પાર્ટી કાર્યક્રમ

  • January 08, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ ડી મહેતા લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા જામનગર જિલ્લાના ખગોળ રસિક માટે પ્લાનેટ પાર્ટી કાર્યક્રમ સફળતાપૂર્ણ યોજાયો હતો.


શુક્રની કળા, ગુરુ અને તેના ચંદ્ર, શનિ ગ્રહ અને તેના વલયો, ચંદ્રના ક્રેટરને પાવરફુલ ટેલિસ્કોપ દ્વારા નિદર્શન કેન્દ્રના ડો સંજય પંડ્યા અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું તેમજ રાશિ અને અમુક નક્ષત્રો નું તેમજ નીકળતા કૃત્રિમ ઉપગ્રહોનું નારી આંખે કઈ રીતે નિરીક્ષણ કરી શકા તેની તાલીમ આપવામાં આવી હતી.


350 વધુ લોકોએ આ અવસરનો લાભ લીધેલ જે બદલ સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન પાઠવેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application