ચુર ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાબેના રામનગર વિસ્તારમાં રહેતા ધવલભાઈ ધરણાતભાઈ ગોજીયા નામના 23 વર્ષના યુવાન તારીખ 1 ના રોજ કલ્યાણપુર તાલુકાના ચુર ગામના વાડી વિસ્તારમાંથી તેમનો જી.જે. 10 ટી.એક્સ. 6120 નંબરનો ટ્રક લઈને માટી ખાલી કરીને પરત માટી ભરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ચૂર ગામના નેભા કારા ગોજીયા, કેવિન નેભા ગોજીયા અને હરદાસ ગોજીયા નામના ત્રણ શખ્સોએ તેમને અટકાવી અને "અમારી ગાડીનો કાચ સિધ્ધનાથ લખેલા ટ્રકના ચાલકે તોડી નાખેલ છે"- તેમ કહી, ફરિયાદી ધવલભાઈ તેમજ સાહેદ જેસાભાઈ ખીમાણંદભાઈ ભાટિયાને ધોકા તથા લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMમાઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હવે થયુ વધુ મોંઘુ, નેપાળે વધારી 36 ટકા ફી...આટલો થશે ખર્ચ
January 23, 2025 07:08 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech