સાંસદને જન્મદિનની શુભેચ્છા પાઠવતું ફોટોગ્રાફર એસોસીએશન

  • September 25, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના લોકલાડીલા સાંસદ પુનમબેન માડમના જન્મ દિવસ નિમિત્તે જામનગર ફોટોગ્રાફસૅ એસોસિયેશન દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ ધર્મેશભાઇ રાવલ, પૂર્વ પ્રમુખ જયેશભાઈ નાખવા, પૂર્વ પ્રમુખ જગતભાઇ રાવલ , આઈપીપી દિપકભાઇ લાખાણી, સહ ખજાનચી ચિંતનભાઇ વારા,  ભાગૅવભાઇ ગઢિયા હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application