જસદણ બાયપાસ ઉપર દીપડાનો વીડિયો વાયરલ થતાં લોકો ભયભીત

  • August 07, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ: સોશ્યલ મીડીયામાં દીપડો આવ્યોનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં જસદણ બાયપાસ જણાતા રાત્રીના સમયે બે વાગ્યે ફોરેસ્ટ સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાણીની ફુટ પ્રિન્ટ લેવામાં આવી હતી. બાદમાં વન વિભાગે જાહેર કર્યું કે, આવો કોઈ દીપડો આવ્યો નથી આ બહારનો વિડીયો છે. વિડીયોમાં દેખાતો પુલ જસદણ બાયપાસનો નથી. લોકોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application