આજે શહેરમાં આઝાદી પર્વ પૂર્વે નીકળનારી તિરંગાયાત્રાના સમગ્ર માર્ગ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમ્યાન નાના-મોટા અ સંખ્ય આસ્થાઈ દબાણો થયા હોવાનું જણાયા બાદ તંત્રની ટીમે દબાણો સામે કાર્યવાહી કરી હતી. બપોરથી એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના એ વી સ્કૂલ મેદાનથી નવાપરા, ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન મહાદેવ મંદિર, મોતીબાગ, મહાત્મા ગાંધી રોડ, ખારગેટ, મામાકોઠા રોડ, દીવાનપરા રોડ તેમજ હલુરીયાચોક સહિત તિરંગાયાત્રાને નડતરરૂપ દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech