સલાયા મરીન પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક

  • March 05, 2025 11:39 AM 

સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે સાંજે પીએસઆઈ રાણાના અધ્યક્ષ સ્થાને રમઝાન માસ તથા ધુળેટીના તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી એક શાંતિ સમિતિની બેઠક મળેલ હતી. તેમાં ભરતભાઇ લાલ , સલીમભાઈ ભગાડ , ગફારભાઈ કેર , જૂનસભાઈ પટેલ , સુમિતભાઈ લાલ ,  ભગુભા જાડેજા સહિતના હિન્દૂ-મુસ્લિમના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News