ખંભાળિયાના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા પ્રાચીન એવા શ્રી ફાફડેશ્વર મહાદેવના મંદિર ખાતે આગામી શુક્રવાર તારીખ 15 મીના રોજ પૂનમ નિમિત્તે દર વર્ષની તેમાં આ વર્ષે પણ પાટોત્સવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5 થી રાત્રે 9:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને મંદિરના પૂજારી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech