પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બસ ડેપોની સુવિધા ઉપલબ્ધ કરાવાયા બાદ મુસાફરોને તેના પટાંગણમાં અંધારાનો સામનો કરવો પડે નહી તે માટે અદ્યતન સ્ટ્રીટ લાઇટો ફીટ કરવામાં આવી હતી.આ લાઈટ સોલાર પેનલ વાળી હતી.જેના કારણે સમગ્ર એસ.ટી. ડેપોનું કમ્પાઉન્ડ ઝળહળતું હતુ,પરંતુ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ સ્ટ્રીટલાઇટો બંધ થઈ ગઈ છે અને તેનું પુન:સમારકામ કરાવવામાં આવ્યુ નથી,જેના કારણે અહીંયા મુસાફરોને હવે અંધારાના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.તો બીજી બાજુ તંત્રના જ લાખો રૂપિયા એમ જ વેડફાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે માટે પોરબંદરના એસ.ટી.તંત્રએ વહેલીતકે બંધ સ્ટ્રીટલાઇટો શરૂ કરીને મુસાફરોની મુશ્કેલીનો અંત લાવવો જરી બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ઠંડી ધ્રુજાવશે, કાશ્મીર–હિમાચલમાં હિમવર્ષા
November 13, 2024 12:01 PMધ્રોલ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સરકારના નિર્ણયને આવકાર્ય
November 13, 2024 11:53 AMચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ બાદ પાકિસ્તાની ક્રિકેટર ભડક્યો, ખુલ્લેઆમ BCCIને અપશબ્દો ભાંડયા
November 13, 2024 11:50 AMએમ.પી.શાહ વૃદ્ધાશ્રમ ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ
November 13, 2024 11:47 AMજામનગર જિલ્લા કર્મચારી મહામંડળ તેમજ સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સાંસદને આભાર પત્ર
November 13, 2024 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech