ધ્રોલની ડેલ્ટા સ્કૂલ ખાતે ટ્રાફિક શાખા જામનગર અને L & T tollway ltd દ્વારા પરવાહ (care) રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન 2025 અનુસંધાને ધોરણ 7,8 ના વિદ્યાર્થી ઓ માટે ટ્રાફિક અને રોડ સેફ્ટી અંગે સેમિનાર રાખવામાં આવ્યો... ઉપરોકત કાર્યક્રમ માં બાળકોને રોડ સેફ્ટી અંગેનુ મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ વિદ્યાર્થી ઓ માટે એક ચિત્ર સ્પર્ધા (competition) રાખવામાં આવી... જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 3 વિદ્યાર્થી સહિત તમામ વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેશ બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech