સિંગાપોરની એક કોર્ટે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ભારતીય મૂળની પોલીસ મહિલાને $2.5 મિલિયનનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વળતર 2016માં એક મોટરસાઈકલ અકસ્માત દરમિયાન માથામાં થયેલી ગંભીર ઈજા અને પરિણામે આંખોની રોશની પર પડેલી અસર માટે આપવામાં આવ્યું છે.
સિંગાપોરની એક કોર્ટે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ભારતીય મૂળની પોલીસ મહિલાને $2.5 મિલિયનનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વળતર 2016માં એક મોટરસાઈકલ અકસ્માત દરમિયાન માથામાં થયેલી ગંભીર ઈજા અને પરિણામે આંખોની રોશની પર પડેલી અસર માટે આપવામાં આવ્યું છે. ભારતીય રાજીના શર્મા રાજેન્દ્રન અને તેમના પતિ થેવાસિગમાની પેરિયાસામી મોટરસાઇકલ પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
આ નિર્ણય 13 ફેબ્રુઆરીએ આવ્યો હતો. 39 વર્ષીય રાજીના શર્મા રાજેન્દ્રન અને તેમના પતિ થેવાસીગમાની પેરિયાસામી મોટરસાઇકલ પર મુસાફરી કરી રહ્યા હતા. જસમાની તેમની આગળ મોટરસાઇકલ ચલાવી રહી હતી. તેનું બાઇક સ્લીપ થયું અને તે પડી ગયો. ટક્કરથી બચવા થેવાસિગમાનીએ બ્રેક લગાવી હતી પરંતુ જસમાની બાઇક સાથે અથડાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : મવડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે ચક્કાજામ
November 15, 2024 01:03 PMસાગરપુત્રોની ટ્રીપ દરિયાઈ પ્રદૂષણને કારણે લંબાઇ હોવા છતાં સરકાર જાગતી નથી
November 15, 2024 01:02 PM"આજકાલ"ની ન્યુઝ સ્ટોરી બાદ અસ્માવતી ઘાટની થઈ સફાઈ
November 15, 2024 01:01 PMપોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં બાળ દિવસ ઉજવાયો
November 15, 2024 01:00 PMવડિયા ના હરભોલે મિત્ર મંડળનો અનોખો સેવાયજ્ઞ,22વર્ષથી ગીરનાર પરિક્રમામાં આપે છે ચા પાણીની સેવા
November 15, 2024 12:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech