ફલ્લામાં ક્ષત્રીય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ

  • April 04, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં આગ ભભુકી ઉઠી છે ત્યારે ફલ્લામાં ગઇકાલે ક્ષત્રીય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રૂપાલા હાય... હાય... ના સુત્રો બોલાવ્યા હતા, રાજકોટમાં રૂપાલાની ટીકીટ કેન્સલ કરવાની માંગણી રાજપુત સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application