કોડીનાર શહેરમાં આવેલા જગદીશ કેફેમાં બનેલા મારામારીના બનાવમાં કેફે સંચાલક દ્રારા ૮ શખ્સો સામે પોલીસ ફરીયાદ કર્યા બાદ સામા પક્ષ દ્રારા કેફે સંચાલકો સહિત ૧૦ શખ્સો વિદ્ધ હત્પમલો કરી ગંભીર ઇજાઓ કર્યા ની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે શૈલેષ કરસનભાઈ વાઢેળએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની માસીના દીકરાની પત્નિની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.માં ભાવિક સાવનિયાએ મેસેજ કરેલ હોય આ અંગે શૈલેષ અને વિશાલ બન્ને ફોર વહીલ ગાડીમાં ભાવિક સાવનિયાની દુકાન જગદીશ કેફેમાં તેને ઠપકો આપવા જતાં દુકાનમાં અંદર બેઠેલા ભાવિક સાવનિયા, રાજ સાવનિયા, ભાવિકના ૩ કાકાઓ, તેના કાકાનો દીકરો, દિલીપ બાભણીયા, મયુર વાંજા અને કેફેમાં કામ કરતા ૨ માણસો સહિત ૧૦ લોકોએ શૈલેષ અને વિશાલ ઉપર હત્પમલો કરી શૈલેષને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા કરી તેમજ જડબામાં ફેકચર કરી શૈલેષ અને વિશાલ ઉપર ૧૦ શખ્સોએ લોખંડના પાઇપ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ગંભીર ઇજા કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે આ અંગે ફરીયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં રોગચાળો બેકાબૂ: વકીલની ૬ વર્ષની બાળકીનું ઝાડ–ઊલટીથી મોત
November 23, 2024 02:35 PMમનપાના મહિલા સિનિયર કલાર્ક સાથે રૂા.૫.૨૦ લાખની છેતરપિંડી
November 23, 2024 02:33 PMલફરાબાજ: બીજી યુવતીને ઘરે લાવી પ્રેમિકાને કાઢી મુકી, હવે પરત આવી જવા ધમકી આપી
November 23, 2024 02:32 PMરાજકોટમાં કરોડોની ક્રાઈમ બ્રાંચમાં સીસીટીવી કેમેરા જ નથી !
November 23, 2024 02:30 PMમહારાષ્ટ્રમાં જોરદાર જીત બાદ મુંબઈના બીજેપી કાર્યાલયમાં લગાવાયું 'એક હૈં તો સેફ હૈ'નું પોસ્ટર
November 23, 2024 02:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech