ખંભાળિયાની હોસ્પિટલ ખાતે નેત્ર-સર્વરોગ નિદાન કેમ્પ મુલત્વી

  • January 08, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ખંભાળિયામાં જામનગર રોડ ઉપર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે આગામી તારીખ 12 જાન્યુઆરીના રોજ યોજવામાં આવેલા આંખ તથા સર્વરોગ નિદાન કેમ્પના આયોજનને અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું માનવ સેવા સમિતિના પ્રમુખ ધિરેનભાઈ બદિયાણીની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application