રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ૨૦૨૧ અન્વયે શહેરના મુખ્ય માર્ગેા ઉપર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવાની તથા ગંદકી બદલ દડં વસુલવાની ડ્રાઇવ હાથ ધરાઇ હતી. જેમાં પાન–ફાકીની કુલ ૮૬ દુકાનોમાંથી ૪.૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરાયું હતું તેમજ ગંદકી ફેલાવતા દુકાનદારો પાસેથી .૨૧૦૦૦નો દડં વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનમાં ૨૬ દુકાનોમાં ૦.૮૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી ગંદકી બદલ .૬૫૫૦નો દંડ, વેસ્ટ ઝોનમાં ૨૦ દુકાનોમાંથી ૧.૧૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી ગંદકી બદલ .૪૬૦૦નો દંડ, ઇસ્ટ ઝોનમાં ૪૦ દુકાનોમાંથી ૨.૪૯ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી તથા ગંદકી બદલ .૯૮૫૦નો દડં વસુલ કરાયો હતો. ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિસ્ટન્ટ ૫ર્યાવરણ ઇજનેર અને સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર તેમજ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech