સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનીમલ બર્થ કંટ્રોલ ડોગ્સ લ્સ–૨૦૨૩ ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા ૯૦ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.
જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે મ્યુનિસિપલ કોર્પેારેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા પિયા ૨૦૦ ફી ભરવાની સાથે શ્વાનના ફોટોગ્રાફ સાથે તેને રાખવાની જગ્યા સાથેના જરી પુરાવા રજૂ કરવા પડશે.
સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનીમલ બર્થ કંટ્રોલ ડોગ્સ લ્સ–૨૦૨૩ ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા ૯૦ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.રજિસ્ટ્રેશનની પ્રક્રીયા કરવા માટે મ્યુનિસિપલ કોર્પેારેશનની વેબસાઈટ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.અરજદારે આધારકાર્ડ ,ટેકસબીલ ઉપરાંત પેટ ડોગના ફોટા તથા તેને રાખવાના સ્થળના ફોટા મુકવાના રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાનગરપાલિકામાં ભરતી શરૂ કરો; મ્યુનિ.કમિશનર સામે યુનિયન મેદાને
May 09, 2025 02:19 PMજામનગર: ભારત પાક યુદ્ધ સંબંધી આપત્તિ જનક પોસ્ટ કરનાર કારખાનેદાર સામે નોંધાતો અપરાધ
May 09, 2025 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech