જામનગર માં જડેશ્વર પાર્ક શેરી નં. ૩ માં રહેતા અને જમીન-મકાન દલાલી નું કામ કરતા માવાણી પરેશભાઈ એ પોતાના ધંધામાં નાણાની જરૂરીયાત ઉપસ્થીત થતા તેના મીત્ર ધમેન્દ્ર અશોકભાઈ ગોરી પાસેથી કટકે-કટકે કુલ રૂ.૬,૨૫,૦૦૦/- રૂપીયા છ લાખ પચીસ હજાર મેળવેલા જે રકમની ચુકવણી કરવા પરેશ ભાઈ માવાણી એ ઈન્ડુસઈન્ડ બેંક, જામનગર નો રૂ. છ લાખ પચીસ હજાર નો તાઃ૨૮-૦૬-૨૨ ના રોજ નો મુકતે પાસ થઈ જવાના વિશ્વાસે ચેક આપેલ જે ચેક બાઉન્સ થતા ધમેન્દ્રભાઈ ગોરી દ્વારા તેના વકીલ મારફત નોટીશ આપેલ અને ચેક બાઉન્સ થવા અંગે જાણ કરેલી તેમ છતા આરોપી પરેશભાઈ માવાણી દ્વારા રકમ નહી ચુકવતા ફરયાદી ધમેન્દ્રભાઈ ગોરી દ્વારા જામનગર ચીફ.જયુડી.મેજી.સાહેબ ની કોર્ટ માં ચેક બાઉન્સ થવા અંગે શ્રી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ હેઠળની ફરીયાદ દાખલ કરેલ જે કેસ જામનગર સ્પેશીયલ કોર્ટ માં ચાલી જતા ફરીયાદીએ પોતાનુ કાયદેસર નુ લેણુ સાબીત કરતા ૭ માં એડી.ચીફ. જયુડી. મેજી. શ્રી આર.બી.ગેસાઈ સાહેબે આરોપી ને એક વર્ષ ની સજા ત્યા રૂ. છ લાખ પચીસ હજાર ઠંડ કરેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે અશોક ગાંધી રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech