આ કામના આરોપી અમૃતલાલ લાલજીભાઇ વડગામાએ આ કેસના ફરિયાદી રતિલાલ દામજીભાઇ ટાંક પાસે અંગત કારણસર ા. 2,50,000 હાથ ઉછીનાની માંગણી કરતિંરિયાદીએ પોતાની અંગત બચતમાંથી ાન. 2,50,000 આ કામના આરોપીને સંબંધ દાવે હાથ ઉછીના આપેલ અને ફરિયાદીને આ કામના આરોપીએ જણાવેલ કે તમોએ અમોને આપેલ હાથ ઉછીની રકમ અમો તમોને પરત ચુકવી આપવાનું વચન આપેલ અને વિશ્ર્વાસ બેસે તે માટે આ કામના આરોપીએ તા.26-9-2022ના રોજનો બેંક ઓફ ઇન્ડીયા, હોસ્પિટલ રોડ શાખાનો ચેક ા. અઢી લાખનો આપેલ અને જણાવેલ કે આ ચેકમાં દશર્વિેલ તારીખ પહેલા અમો તમારી પાસેથી લીધેલ હાથ ઉછીના ા. અઢી લાખ ચુકતે કરી આપીશું ત્યારબાદ આ કામના આરોપી દ્વારા ફરીયાદીને જણાવવામાં આવેલ કે અમો દ્વારા તમોને આપવામાં આવેલ તા. 26-9-2022નો રોજનો બે:ક ઓફ ઇન્ડીયા હોસ્પિટલ રોડ શાખાનો ચેક નં. 35337 ા. અઢી લાખ નો ચેક ચેકમાં દશાવ્ેલ તારીખે તમારા ખાતામાં ડીપોઝીટ કરાવજો એટલે તમને તમારા પિયા ચોક્કસપણે મળી જશે. ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરતા તા.27-9-2022ના રોજ સદરહું ચેક ફંડ ઇનસફીશીયન્ટ નો શેરો સાથે પરત ફરેલ.
ત્યારબાદ ફરિયાદી દ્વારા આ કામના આરોપીનેચ ેક પરત ફયર્િ અંગેની વકીલ મારફત લીગલ નોટીસ તા.10-10-2022ના રોજ રજી પોસ્ટથી આપવામાં આવેલ જે નોટીસ બજી જવા છતાં પણ આરોપી દ્વારા ફરિયાદીને ચેક મુજબની રકમ પરત આપવામાં ન આવતા આરોપીએ આપેલ ચેક પરત ફરાવી છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કરી ચેક મુજબની રકમ ન ચુકવી નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ મુજબનો ગુનો કરેલ હોય ફરિયાદી દ્વારા જામનગરની ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલ જે કેસની ટ્રાયલ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ દ્વારા તમામ દસ્તાવેજી લેખિત મૌખિક પુરાવાઓ રજુ કરવામાં જામનગરના 7માં એડી. ચીફ જયુડી. મેજી. દ્વારા ફરિયાદી પક્ષે તથા આરોપીપક્ષે રજુ થયેલ સમગ્ર પુરાવાનું મુલ્યાંકન કરી આખરી હુકમ કરવામાં આવેલ જેમાં કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેક મુજબની રકમનો દંડ કરવામાં આવેલ અને જો આરોપી દંડની રકમ ચુકવવામાં કસૂર કરે તો વધુ બે માસની કેદની સજા સંભળાવતી હુકમ કરવામાં આવેલ છે. આમ, ફરિયાદી પક્ષના વકીલ દ્વારા પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબિત કરવામાં સફળ થયેલ છે.
આ કેસમાં ફરીયાદીના વકીલ ભાર્ગવ પી. મહેતા તેમજ વકીલ તન્મય બી. જોશી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMબજેટમાં કસ્ટમ ડ્યુટી માફીની યોજનાની જાહેરાત થવાની શક્યતા, આ કારણે અપેક્ષા વધી
January 20, 2025 05:47 PMSynergie Company દ્વારા ડ્રાઇવરો ના આઈ ચેક અપ કેમ્પ રાખી વિનામૂલ્યે નંબરના ચસ્માં નું વિતરણ
January 20, 2025 05:40 PMગ્લોબલ વોર્મિગ ઇફેકટ..., હિમાલયમાં હિમનદીઓ પીગળી, બરફના આવરણમાં ઘટાડો,ગંગા-યમુના નદી ખતરામાં
January 20, 2025 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech