ખંભાળીયાની જાણીતી સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ ખંભાળીયા દ્વારા વિશ્ર્વ મહિલા દિન નિમિતે જુદા જુદા ક્ષેત્રોમાં પ્રેરણારુપ એવા મહિલાઓનું ભગવાન દ્વારકાધીશની છબી તેમજ ઉપરણાં પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન જાયન્ટસ ગ્રુપન મહિલા પ્રમુખ હિતિષાબેન સંદીપભાઇ ખેતિયા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, નગરપાલિકાના કારોબારી અઘ્યક્ષ રેખાબેન ખેતિયા વિગેરે પ્રદાધિકારીઓનું કરીને વર્લ્ડ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફેડરેશનથી (બી) ના કાઉન્સીલર તેમજ વ્યસનમુકિતન ઓફિસર સંદીપભાઇ ખેતીયા, ઇલાબેન વાઢેર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગીતાબા જાડેજા નગરપાલિકા સદસ્ય હરેશભાઇ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી મોડી રાત સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં બેઠા
May 10, 2025 11:36 AMકચ્છના સરહદી વિસ્તારના ગામો ખાલી કરાવાયા: ગ્રામજનોનું ભુજમાં સ્થળાંતર
May 10, 2025 11:33 AMજામનગરના દરીયાઇ કાંઠાના વિસ્તારોમાં સધન ચેકીંગ
May 10, 2025 11:32 AMઇન્ડિયા વીઆઈએક્સ આપી રહ્યું છે કંઈક મોટું થવાના એંધાણ
May 10, 2025 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech