કચ્છ માળીયા હાઈવે રોડ ઉપર હરીપર રેલવે બ્રીજ ઉપર યુવક ત્રણ સવારીમાં જતા હોય તે દરમ્યાન બાઈક સ્લીપ ખાઈ પડી જતા પાછળ આવી રહેલ ટ્રકનું વ્હીલ માથના ભાગે ચડી જતા ગંભીર ઇજા પહોંચતા યુવકના પિતરાઈ ભાઈનું ઘટનાસ્થળે મોત નિપયું હતું. તેમજ આરોપી ટ્રક ચાલક વિદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
હળવદમા ભવાની ઢોરો લાંબી ડેરીએ રહેતા વિક્રમભાઈ પોપટભાઈ લુહારીયા (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ટ્રક વાહન ચાલક વિદ્ધ માળીયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ટ્રક ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના કુટુંબી ભાઇ બાબુભાઇ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ ત્રણ સવારીમા ચલાવતા હોય અને આગળ જતા ટ્રક સાથે ભટકાય નહી તે માટે બ્રેક મારતા પોતાનુ બાઈક સ્લીપ ખાઇ જતા બાબુભાઈ તથા ફરીયાદી તથા રામભાઇ ત્રણેય રોડ પર પડી જતા પાછળથી આવતા કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પોતાના હવાલાવાળુ વાહન ફરીયાદીને શરીરે સામાન્ય ઈજા કરી તેમજ બાબુભાઈના માથાના ભાગે ટાયર ચડાવી માથાના ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી પોતાના હવાલાવાળો ટ્રક લઈ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech