સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ રશિયા-યુક્રેન યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની ઇચ્છા અને જરૂરિયાતને રેખાંકિત કરીને સમાપ્ત યું. જો કે, ભારત જેવા સંમેલનમાં ભાગ લેનારા ઘણા દેશો દ્વારા સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર ન કરવાી સ્પષ્ટ ઈ ગયું છે જેનાી લાગ્યું ચ્ઘ્હે કે ભારત શાંતિની તરફેણમાં કેમ ની. ભારતે અગાઉ વારમવાર એવું કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સપવી જોઈએ પણ જયારે શાંતિની વાત આવી ત્યારે ભારત રશિયાની તરફેણમાં જોવા મળ્યું. રશિયા ની ઇચ્છતું કે આવી કોઈ સમિતિ દ્વારા યુદ્ધ રોક્વાના નામે તેના તેના કાંડા કાપી લેવામાં આવે . અને જે પ્રયાસમાં રશિયા સામેલ ન હોય તેનો પ્રસ્તાવ રશિયાને મંજુર ન જ હોય. એટલું તો સ્પષ્ટ જ હતું કે પરિષદની ભાવના ભલે ગમે તેટલી ઉમદા હોય, શાંતિના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઉપરાંત તેના ઘણા અન્ય મકસદ પણ હતા. આ સંમેલનમાં ૯૦ થી વધુ દેશોની ભાગીદારી સકારાત્મક સંકેત માનવામાં આવ્યો હતો. આનાી એ સ્પષ્ટ તું હતું કે વિશ્વનો એક મોટો હિસ્સો યુક્રેનમાં શાંતિ સપવાની જરૂરિયાત કેટલી મજબૂત રીતે અનુભવે છે. પણ શાંતિ સપવાની ઈચ્છા વ્યક્ત કરવી એ એક વાત છે અને શાંતિ સપવી બીજી વાત છે. ધ્યાનમાં રહે કે યુક્રેનની પહેલ પર આયોજિત આ શાંતિ સંમેલનમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. રશિયાએ પણ તેને નિર્રક કવાયત ગણાવી છે. આવી સ્થિતિ તમાં, કોન્ફરન્સના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવેલી બાબતોને માત્ર સાંકેતિક મહત્વ ગણવામાં આવશે. આનો વ્યવહારમાં કોઈ ર્અ ત્યારે જ હોઈ શકે જો યુદ્ધમાં સામેલ બંને દેશો તેને સ્વીકારવા સંમત ાય. ભારતે તેના વલણ દ્વારા વ્યવહાર અને સિદ્ધાંતના આ તફાવત તરફ ધ્યાન દોર્યું છે. આ કોન્ફરન્સ હોય કે શાંતિ માટે કરવામાં આવેલ અન્ય કોઈ પ્રયાસ, તેના મહત્વને નકારી શકાય નહીં. આવા પ્રયાસો પાછળના વિવિધ વિચારો, મંતવ્યો અને દૃષ્ટિકોણને સમજવાના પ્રયાસો પણ ચાલુ રાખવા જોઈએ. આ પ્રક્રિયામાંથી શાંતિ માટે કોઈ પ્રકારનો ઉકેલ અવા સૂત્ર બહાર આવશે. પણ એવા પ્રયાસ પશ્ચિમના દેશો, ખાસ કરીને નાટો અને અમેરિકાને ફાયદો કરાવનારા જ રહે તેવા હોય છે કારણ કે તે તેમના દ્વારા અવા તમના પીઠ્ઠુઓ દ્વારા આયોજિત હોય છે. ભૂવો ધૂણે ત્યારે પણ નાળીયેર તો ઘર તરફ જ ફેંકે. ભારતે સ્પષ્ટતા કરી હતી કે કોન્ફરન્સમાં ભાગ લેવા પાછળ તેની આ વિચારસરણી હતી.કોન્ફરન્સમાં તેના સ્ટેન્ડ દ્વારા, ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તે તેના રાષ્ટ્રીય હિતો પર આધારિત સ્વતંત્ર અને સંતુલિત વિદેશ નીતિનું પાલન કરે છે. નોંધનીય છે કે યુક્રેન યુદ્ધની શરૂઆતી જ અમેરિકા અને પશ્ચિમના દેશોની નજર ચીન અને ભારતના વલણ પર ટકેલી છે. ચીન સ્પષ્ટપણે રશિયાની સો ઊભું જોવા મળી રહ્યું છે. અને આ વખતે ભારત પણ રશિયાની પંગતમાં જોવા મળ્યું હતું. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ સ્પષ્ટ કહ્યું છે કે આ યુદ્ધનો સમય ની. આ વખતે પણ જ્યારે ચીન આ કોન્ફરન્સી દૂર રહ્યું હતું, ત્યારે ભારતે કોઈપણ સંકોચ વિના કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech