ઓખાથી ઉપડતી ટ્રેન ઓખા-પુરી એક્સપ્રેસ ૧૮ જૂને રદ રહેશે

  • April 10, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ મધ્ય રેલ્વેના સિકંદરાબાદ ડિવિઝનના બલ્લારશાહ-કાઝીપેટ સેક્શનમાં સ્થિત બેલ્લમપલ્લી યાર્ડમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલીંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, ૧૮. ૦૬. ૨૦૨૫ ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નં. ૨૦૮૨૦ ઓખા- પુરી એક્સપ્રેસ અને ૧૫. ૦૬. ૨૦૨૫ના રોજ ટ્રેન પુરીથી ઉપડતી નં. ૨૦૮૧૯ પુરી- ઓખા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેન સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ મેળવવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application