રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધીક્ષક નીતેશ પાંડેય તેમજ નાયબ પોલીસ અધીક્ષક દ્વારકા વિભાગના સાગર રાઠોડની સુચનાથી કોર્ટમાંથી આવતા વોરંટની અચુક બજણી કરવા સુચન થઇ આવતા ફેમેલી કોર્ટ ઓખામંડળની ફો.૫.અરજી નં-૬૨/૨૦૨૪ ના સામાવાળા (આરોપી) શરીફ ઝીબ્રાઇલ ધોરી રહે.રામપુર તા.રાનીગંજ જિ.પ્રતાપગઢ ઉતરપ્રદેશ વાળા કોર્ટના હુક્કમનુ પાલન નહી કરી ભરણપોષણની રકમ નહી ભરતા સામાવાળા(આરોપી)નુ સજા સાથેનુ જેલ્લ વોરંટ નીકળતા ઓખા મરીન પોલીસ સ્ટાફ ઉતરપ્રદેશ જઇ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસથી સામાવાળા(આરોપી)ને શોધી કાઢી આગળની કાર્યવાહી કરી જામનગર જિલ્લા ખાતે જેલ હવાલે ઓખા મરીન પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech