રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનદં પટેલના આદેશથી નાનામવા રોડ પર આવેલ પાન એમ્પાયર બિલ્ડીંગમાં વર્ષેાથી મિલકત ચૂકવતા ન હોય તેવા ભાગીદારોની મિલકતો સીલ કરવા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સિકસ લોર ઉપર ઓફિસ નં.૬૦૧ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૩૫ લાખ, ફિથ લોર ઉપર ઓફિસ નં.૫૦૧ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૧૭ લાખ, ફોર્થ લોર ઉપર ઓફિસ નં.૪૦૧ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૧ લાખ તેમજથર્ડ લોર ઉપરની ઓફિસ નં.૩૦૧ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૦ લાખ થઇ હતી. એકંદરે પાન એમ્પાયર કોમ્પ્લેકસ માં મિલકતો સીલ થાય તે પૂર્વે બાકીદારો તાબડતોબ પૂરેપૂરી રકમનો બાકી વેરો ચૂકતે કરવા લાગ્યા હતા. દરમિયાન આજે સમગ્ર શહેરમાં કુલ ૨૧ મિલ્કતો સીલ કરાઈ હતી અને અન્ય ૨૧ મિલ્કતોને ટાંચ જીની નોટીસની બજવણી કરીને કુલ ા.૫૪.૭૫ લાખની રીકવરી કરાઇ હતી.
વિશેષમાં મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં યશ કોમ્પ્લેક્ષમાં શોપ નં–૫૦ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૯ લાખ, વોર્ડ નં.૩માં મોચી બજારમાં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૨.૭૦ લાખ, જામનગર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર્ર ગ્રામિણ બેંકના ૧ યુનિટને નોટીસ સામે રીકવરી ૧.૫૬ લાખ, વોર્ડ નં.૪માં કુવાડવા રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૫૦,૦૦૦, વોર્ડ નં.૫માં રઘુવીર પાર્કમાં ગ્રાઉન્ડ લોર શોપ નં.૫ને સીલ, પેડક રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી .૧.૨૨ લાખ, રણછોડનગરમાં ૧ યુનિટને નોટીસ સામે રીકવરી .૧.૫૦ લાખ, કુવાડવા રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી .૧.૬૧ લાખ, રણછોડનગરમાં આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૬૯,૭૮૮,વોર્ડ નં.૬માં ૧૫૦ ફુટ રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૮ લાખ, બાલાજી ઇન્ડ એરીયામાં ૧–યુનિટના બાકી માંગણ સામે સીલની કર્યવાહી કરતા રીકવરી .૯૫,૮૨૧,સતં કબીર રોડ પર આવેલ પ્લોટ નં–૧૫ માં શોપ નં.૨ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી . ૫૩,૮૬૦, મહિકા માર્ગ ઉપર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૭૩ લાખ, મહિકા માર્ગ પર આવેલ ૧ યુનિટને સીલ, વોર્ડ નં–૭માં ભકિતનગરમાં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૩.૧૯ લાખ, ઢેબર રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૩૮ લાખ, ગુર્જરી બજાર મેઇન રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૧૯ લાખ,
વોર્ડ નં.૮માં નાનામવા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી . ૧.૦૪ લાખ, વોર્ડ નં.૧૦માં યુનિ.સિટી રોડ પર આવેલ ૧યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૨૧ લાખ, વોર્ડ નં.૧૨માં મવડી રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહે કરતા રીકવરી .૫૦,૦૦૦, મવડી રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૭,૪૧૦, નવલનગરમાં ૧–યુનિટને નોટીસ, વિનાયકનગરમાં ૧–યુનિટને નોટીસ, ઓમ ઇન્ડ. ફેબ્રિકેશન પંચનાથ સોસાયટીમા ૧–યુનિટને નોટીસ,જશરાજનગરમાં ૧–યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૩માં અમરનગરમાં ૨ યુનિટની નોટીસ સામે રીકવરી .૨.૨૨ લાખ, મવડી પ્લોટમાં ૧ યુનિટને નોટીસ સામે રીકવરી .૭૧,૨૩૦, સમ્રાટ ઇન્ડ એરીયામાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૫૯,૬૨૦, મહાદેવ વાડીમાં ૧ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૪માં મિલપરા મેઇન રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૩૯,૫૩૦, કોઠારીયા કોલોનીમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી . ૪.૫૨ લાખ, વોર્ડ નં–૧૫માં કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિટને નોટીસ, કોઠારીયા બાય પાસ રોડ પર આવેલ ૧–યુનિટ સીલ, સહજાનદં ઓધોગીક વિસ્તાર કોઠારિયા બાયપાસ રોડ પર ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી . ૧.૧૦ લાખ, વોર્ડ નં.૧૬માં પરસાના સોસાયટી કોઠારિયા મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૬,૦૦૦, ૮૦ ફીટ રિંગ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪.૧૦ લાખ,વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૩ લાખ, ગોંડલ રોડ પર આવેલ ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૩૧ લાખ સહિતની કામગીરી કરાઇ હતી.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો દ્રારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં PSIની દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત
January 23, 2025 03:03 PMમાધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર માટે નોર્થ ઝોન બનશે
January 23, 2025 02:54 PMસુરત બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, મિત્રના ઘરે જઈ ઢળી પડ્યો
January 23, 2025 02:37 PMજામનગરમાં બે શેડ ખરીદવાના બહાને ૧.૪૦ કરોડની છેતરપીંડી
January 23, 2025 01:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech