બગસરા પાલિકા દ્વારા સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો છેલ્લ ા પાંચ મહિના વિતી ગયા છતાં પાલિકા દ્વારા પગાર ના કરતા અંતે રોષે ભરાયેલા સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરી નો જય ભીમ અને પાલિકા હાય હાય ના નારા સો સફાઈ કામદારો દ્વારા પાલિકા કચેરી નો ઘેરાવ કરેલ હતો અને આશરે ૫૦ જેટલા કામદારો દ્વારા પાલિકા કચેરી એ દોડી આવેલ હતા સો મહિલા ઓ પણ અહીંયા દોડી આવેલ હતી અને પોતાની હૈયા વરાળ ઠાલવી હતી અને પાલિકા કચેરી એ હા જોડી ને પાલિકા પ્રમુખ પ્રતિનિધિ તરીખેં તેમના પતિ એ વી રિબડિયા ને પગાર ચૂકવવા કહેવામાં આવ્યું હતું.
જ્યારે પાલિકા દ્વારા ગયા વર્ષે ૬૧ ટકા જેટલો વેરો વસૂલ કરેલ છે ત્યારે બગસરા પાલિકા દ્વારા ૮૦ જેટલા રોજમદાર ને પોતાનું ઘર ચલાવવા પણ મુશ્કેલ બની રહેલ છે લોકોને વ્યાજે નાણાં લયને પોતાનું ઘર ચલાવવું પડે છે આટલા મોટા પ્રમાણમાં હાલાકી ભોગવવી પડે છે જ્યારે આ તમામ કામદારોના બાળકોને ભણાવવા પણ અને ફી ભરવા પણ રૂપિયા ની જ્યારે આવા લોકો ને ભયંકર મુસીબતનો સામનો કરવો પડી રહેલ છે વેપારી ઓ પણ હવે આ લોકોને બાકી આપવાનીના પડી રહેલ છે અને વીજ કંપનીનું બિલ પણ વ્યાજે નાણાં લયને ભરવું પડે છે ત્યારે આ તમામ લોકો અંતે રોષે ભરાઈને પાલિકા કચેરીનો ઘેરાવ કરેલ હતો ત્યારે પાલિકા પ્રમુખના પતિ દ્વારા પાલિકા કચેરી દોડી આવી લોકોને સમાધાન માટે ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચામાં પાલિકા પ્રમુખ પ્રતિનિધિ દ્વારા આ તમામ લોકોને કહેવામાં આવ્યું કે આપના પગારની બે મહિનાની ગ્રાન્ટ આવી ગયેલ છે તો ચાર પાંચ દિવસમાં આપનો બે મહિના નો પગાર ય જશે ત્યારે કામદારો દ્વારા પાલિકા પ્રમુખ પ્રતિનિધિને બે મહિનાનો પગાર નહિ ચલાવી લેવામાં આવે આ પગારમાં તો અમારા બાકી લેણા ચૂકવવામાં જ જતા રહે છે ત્યારે આમારો તમામ પગાર ચૂકવવો નહિ તો અમો કાલી હડતાળ ઉપર ઉતરી જશું જ્યારે અમુક કામદારો દ્વારા આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી હતી ત્યારે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ દ્વારા બે મહિનાની ગ્રાન્ટ આવી છે છતાં અમો ત્રણ મહિના નો પગાર આપવા પ્રયાસો કરીશું પરંતુ પાલિકા બે મહિના ની ગ્રાન્ટ આવવા છતાં ત્રણ મહિનાનો પગાર ક્યાંી ચૂકવશે આવા વેધક સવાલો ઉઠી રહેલ છે.પાલિકા પ્રમુખ પ્રતિનિધિના કહેવા મુજબ પાલિકા પાસે હાલમાં ભંડોળ ની પરંતુ સફાઈ કામદાર દ્વારા કહેવામાં આવ્યું કે જો પાલિકા પાસે ભંડોળ ની તો પાલિકાના ઉદ્ઘાટનમાં ૨૭૦૦૦ના તો ફક્ત ફુગ્ગા ફોડવામાં આવ્યા હતા જ્યારે પાલિકા દ્વારા આગલી ગ્રાન્ટ આવેલી હતી એ ગ્રાન્ટ સ્ટ્રીટ લાઇટમાં વાપરી નાખેલી હોવાના પણ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા દિવાળી જેવા તહેવાર માં પણ પગારી વિહોણા રાખેલ કામદારોને શું પાલિકાના સફાઈ કામદારોને ખરેખર પગાર ચૂકવવામાં આવશે કે પછી ફક્ત લોલીપોપ જ આપી રહેલ છે તેવા પણ વેધક સવાલો ઉઠી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech