રાજકોટમાં નોન સ્ટોપ વરસાદ : બપોર સુધીમાં 3 ઇંચ

  • August 25, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થયો છે. આજે સવારથી જ વાતાવરણ એકરસ થઈ ગયું છે અને આખા શહેરમાં વરસાદ પડી રહ્યો છે. સવારથી જ વરસાદે જોર પકડ્યું છે અને બપોર સુધીમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ચોમાસામાં પહેલીવાર એવું બન્યું છે કે વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં એક સમાન વરસાદ પડ્યો હોય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application