પોરબંદર જિલ્લામાં ચોવીસ કલાકમાં પ્રોહીબીશનના નવ ગુન્હાઓ નોંધાયા છે.
નશાખોર બાઇકચાલકો ઝબ્બે
નાગરવાડાની શાકમાર્કેટ પાસે રહેતો વિનશ મહેન્દ્ર ગોસલીયા જુની દીવાદાંડી સામેથી નશાની હાલતમાં મોપેડ લઇને નીકળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.તથા મેહુલ મહેન્દ્ર ગોસાણી પણ પીધેલી હાલતમાં હોવાથી ધરપકડ કરી હતી.વિસાવાડાનો દીપક લાલજી વાઢેર પણ નશાની હાલતમાં બાઇક લઇ નીકળતા પોલીસે તેને પકડી પાડયો હતો.
દાના દરોડા
નરસંગ ટેકરીના સુદામા પરોઠા પાછળ રહેતા હરસુર ઉર્ફે રવિરામને ૬૦૦ ા.ના દા સાથે અને આંબેડકર નગરના બાબુ મેપા ચાંડપાને ૩૬૦૦ ાના દા સાથે પોલીસે પકડી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech