સિંધી ભાઈઓ ચેટીચંડ સિંધી દિવસના રૂપમાં ખૂબજ ધામધૂમી ઉજવે છે. સિંધી સમાજમાં ચેટીચંડનું મોટું મહત્વ છે. આ શુભ દિવસે સિંધી સમાજ ઉડરોલાલ અને હિન્દુ વિરોની પૂજા કરે છે અને સરઘસ કાઢે છે.
ઈતિહાસ સાક્ષી છે કે ભારત વર્ષના પવિત્ર ભૂમિ ઉપર જેટલા આક્રમણ યા તે સર્વે પ્રમ સિંધુ દેશે જ પોતાની છાતી પર ઝીલ્યા છે. દશમી શતાબ્દીમાં સિંધુ સમ્રાટ મહારાજા સેનના શાસનકાળમાં આરબોનું આક્રમણ યું. તેમને કેટલીય વખત વીર સિંધી સેનાી હાર આપી પરંતુ અંદરો અંદરની ફાટફૂટ તા વૈમન્ય રચનાને લીભે સન ૯૩૯ ઈ.માં આરબ ખરીફાના જમાઈ સેનાપતિ મહામદ બિન કાસિમે છળકપટ અધિપત્ય સપવામાં સફળ યો. સહયોગીઓ અમીર-ઉમરાવો સામતો વગેરેએ હિન્દુ પ્રજાની વિરુદ્ધ કાર્યવાહીના હેતુી ઉશ્કેર્યા. નવાબ બાદશાહે એલાન આપ્યું કે રાજયની સમસ્ત પ્રજા ચોટલી તેમજ જનોઈનો ત્યાગ કરીને ઈસ્લામ ધર્મને અપનાવે નહીં તો તેમને સખત સજા કરવામાં આવશે. સાો-સા સંપતિને બરબાદ કરવામાં આવશે. મિરખ બાદશાહે સિંધી હિન્દુઓ ઉ૫ર ખૂબજ અત્યાચાર કર્યા જેનાી સિંધી હિન્દુઓએ સિંધુ નદીના કિનારા પર ઈશ્ર્વરને ર્પ્રાના કરી કે હે ઈશ્ર્વર અમને આ જાલિમ બાદશાહી મુક્તિ અપાવો.
જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે ગીતમાં કહ્યું કે જયારે જયારે પૃથ્વી ઉપર ધર્મને નુકસાન ાય છે. દુષ્ટ લોકો સંતો-મહાત્માઓને હેરાન કરે છે. પાપ હદ કરતાં વધી જાય છે તો હુ: આકારરૂપ ધરીને પાપ અને દુષ્ટોનો નાશ કરું છું.
સાચા હૃદયની ર્પ્રાના સાંભળીને વરૂણદેવ પ્રસન્ન યા હોય એમ જલવાણી ઈ તમે ડરો નહીં આજી આઢમે દિવસે નસરપુરમાં ઠકકર રતનરાયને ત્યાં હજુ લઈશ અને તમારૂ ધર્મસંકટ દૂર કરીશ.
આ જલવાણી પ્રમાણે બરાબર આઠમાં દિવસે વિક્રમ સવંત ૧૦૦૭ શુકલ પક્ષના ચૈત્ર માસની ચંદ્ર તિિ એટલે (ચેટીચંડ) શુક્રવારના દિવસે નસરપૂરના ઠાકોર રતનરાયની ધર્મપત્ની માતા દેવકીબાઈની કુખે વરૂણ અવતાર રૂપવાન તેજસ્વી બાળકનો જન્મ યો તેમનું નામ ઉદયચંદ્ર રાખવામાં આવ્યું તેમને અમરશ ઉડંરોલાલ નામી પણ ઓળખવામાં આવે છે.
મંત્રીએ રતનરાયના ઘેર પહોંચીને એક ઘોડીયામાં ઝૂલી રહેલા બાળકને જોયો ત્યારે દંગ રહી ગયા, બાળકને ચહેરો અલૌકિક પ્રકાશી ચમકી રહ્યો હતો. મંત્રીએ ફૂલના ગુચ્છામાં કાતીલ ઝેર છાંટીને એ ઉદયલાલને રમાડવા ગયો પણ ફૂલ છોડીને દુર જઈ પડયા. બાળકને એની કોઈ અસર ન ઈ અચાનક તે બાળક એજ પળમાં એક સૈનિકના રૂપમાં ઘોડા ઉપર સવાર ઈને તેની સામે ઉભા ઈ ગયા ત્યારપછી તે મંત્રીની નજર આગળ એક સાગર ગર્જી ઉઠયો અને તેની લહેરો ઉ૫ર એક વિશાળ માછી ઉપર સવાર ઈને તેની સામે ઉભા ઈ ગયા. ત્યારપછી તે મંત્રીની નજર આગળ એક સાયર ગર્જી ઉઠયો હતો અને તેની લહેરો ઉપર એક વિશાળ માછી ઉપર સવાર યેલા બ્રહ્મ સ્વરૂપ દેખાવા લાગ્યા. બાળકની વિચિત્ર લીલાઓ જોઈને મંબી ધ્રુજી ઉઠયા તેણે માું નમાવીને ઉડરોલાલ પાસે માંગી.
અમરલાલની વધતી જતી શાખ અને શક્તિ જોઈને બાદશાહ મિરખે તેમને લાલચો આપીને ઈસ્માલ ધર્મ સ્વીકારવા કહેવરાવ્યું. પરંતુ તેનું કોઈ પરિણામના આવતા ધાકધમકીઓ આપી તેમ છતાં અમરલાલે કોઈ મક નહીં આપી મિરખ હવે ક્રુર બની ગયો અને તેના અત્યાચારો વધુ તીવ્ર બની ગયા. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા.
તેઓએ મિરખ બાદશાહને સમજાવ્યો કે તે હિન્દુ પ્રજા ઉ૫ર અત્યાચાર, જુલમ ન કરે પરંતુ બદ્ધિહીન મિરખ બાદશાહને આ વાત ન ગમી તેણે તુરંત જ શ્રી ઉડરોલાલને પકડવા હુકમ કર્યો પણ શ્રી ઉડરોલાલજી સાધારણ મનુષ્ય ન હતા. અચાનક તેઓએ જલસ્વરૂપ ધારણ કયુર્ં. અને તુરંત જ તેઓ અગ્નિ દેવતાના રૂપમાં પ્રગટ ઈને ચારે બાજુ વિનાશ કરવો શરૂ કયુર્ં એવું લાગ્યું જાણે તેઓ તાંડય નૃત્યુ કરી રહ્યા છે. ઉડરોલાલએ કહ્યું મને પકડવાની મમન મૂકોને પ્રેમી વાત કરો. આ જોઈને મિરખ બાદશાહે દરબારીઓ અને સૈનિકો સો ઉડરોલાલના ચરણોમાં પડીને જીવનદાન માંગવા લાગ્યા.
શ્રી ઉડરોલાલ દયાના સાગર હતા તેઓએ મિરખ બાદશાહને માફ કર્યો અને સમજાવ્યું કે ધૃણા, મતભેદ, ઉંચ-નીંચ અને છૂતાછૂતની દિવાલો તોડી નાખો અને પ્રજામાં ભાઈચારા જેવી નીતિ રાખો.
સવંત ૧૦૨૦માં ઉડરોલાલજી અચાનક સમાધિ લઈને અંતરઘ્યાન ઈ ગયા તે પવિત્ર સન પર હિન્દુઓએ મંદિર બનાવ્યું જયાં અખંડ જયોતિજલતી રહે છે. મુસ્લિમભાઈએ ત્યાંજ મસ્જિદ બંધાવી જેનો તેઓ જીન્દહપીરના નામી ઓળખે છે.
આ પુનિત અવસર પર શ્રી અમર ઉડરોલાલજી જ્યોત જલાવવામાં આવે છે. (બહિરાણે) અને તેઓની મૂર્તિને પારણામાં ઝૂલવવામાં આવે છે. મહાપુષો સંતોની રંગારંગ ઝાંખીઓ સો હોજમાલો છે જ. નૃત્ય (લોકનૃત્ય) સાંસ્કૃતિક કાર્યક્રમોની સો શાનદાર રંગબેરંગી સરઘસનું આયોજન કરવામાં આવે છે.
સરઘસમાં હજારો સિંધી ભાઇ-બહેનો હર્ષોલ્લાસ સો જોડાય છે અને પંજડા-ગીતો-ભજનો ગાય છે. આયોલાલ ઝુલેલાલ ઉડરોલાલના નારાઓી વાતાવરણ ગાજી ઉઠે છે. શહેરના મુખ્ય માર્ગો ઉપરી સરઘસ ફેરવવામાં આવે છે. જયાં દર્શનાભિલાષી લોકો પોતાના ઇષ્ટદેવના દર્શન કરે છે.
સરઘસ સો સુખો-સેસા (પ્રસાદી)નું વિતરણ પણ કરવામાં આવે છે. બેન્ડના તાલ સો લોકો નાચતા નાચના નદીના કિનારે જાય છે જયાં જ્યોતિનું જલમાં પધરાવવામાં આવે છે.
ઝુલેલાલ, અમરલાલ સિંધી જ્ઞાતિના ઇષ્ટદેવ છે. જેમને ઉડરોલાલ યા દરિયાલાલ, જીન્દહપીર, લાલ સાંઇના નામી સ્મરણ કરે છે. તેઓ વરૂણ દેવતાના બીજા રૂપ છે. ઉડરોલાલ શબ્દ મુળ સંસ્કૃત શબ્દ ‘ઓડર’માંથી નીકળેલ છે. જેનો બીજો ર્અ જલ પણ કહેવામાં આવે છે અને દરિયાલાલની પૂજા વરસોી તી આવે છે.
ધાર્મિક, ઐતિહાસિક અને સામાજિક મહત્વ રાખનાર આ શુભ દિવસી નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસે નાના માટે ગરીબ શાહુકારનો ભેદભાવ એક બાજુ રાખીને બધા સો મળીને આ શુભ દિવસને ખૂબ જ શાનદાર રીતે મનાવવામાં આવે છે. ચૈત્ર માસની ચંદ્રતિિએ તેમનો જન્મદિવસ ચેટી ચંડ સિંધ, હિન્દ (ભારત) તા વિદેશોમાં પણ સિંધી દિવસના નૂતન વર્ષ રૂપમાં હષોલ્લાસી મનાવવામાં આવે છે. ચેટી ચંડના દિવસી સિંધી વેપારીઓના નવા વર્ષનો પ્રારંભ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech