દ્વારકા જિલ્લા પંચાયતમાં નવા વાહનની લોકાર્પણ વિધિ

  • July 23, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત માટે નવા ખરીદ કરવામાં આવેલા વાહન ઇનોવા ક્રિસ્ટલનું અત્રે આગમન થતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા નવા વાહનની ચાવી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application