ગુજરાત સરકાર તમામ કેટેગરીના રમતગમતનો સામાન અને સાધનોના ઉત્પાદન માટે ખાસ ઔધોગિક પાર્ક વિકસાવવાની આગળ વધી રહી છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પેારેશન એ સાણંદથી આગળ પાટડી તરફ એક જમીનની ઓળખ કરી છે યાં તે તમામ રમતગમતના સામાન અને સાધનોના ઉત્પાદન માટે વિશિષ્ટ્ર ઔધોગિક પાર્ક તરીકે નવી ઔધોગિક વસાહતની સ્થાપના કરશે.
વર્ષ ૨૦૩૬ ઓલિમ્પિક માટે ભારત સરકારની બિડને સમર્થન આપવા અને રાયમાં ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગુજરાત સરકાર રાયમાં આંતરરાષ્ટ્ર્રીય રમતગમતના માળખાના વિકાસ માટે નોંધપાત્ર રોકાણ કરી રહી છે. રમતગમતના સામાન અને સાધનસામગ્રીનું ઉત્પાદન પણ રમત સંસ્કૃતિ ઇકોસિસ્ટમનો એક ભાગ છે, તેથી સરકારે રાયમાં રમતગમતના સામાન અને સાધનસામગ્રી ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉધોગ અને ખાણ વિભાગને આદેશ આપ્યો છે,તેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્ર્રીય, રાષ્ટ્ર્રીય અને સ્થાનિક હિતધારકોને ગુજરાતમાં તેમનું ઉત્પાદન શ કરવા આમંત્રિત કરવાનો છે. સરકાર આ વિશિષ્ટ્ર શ્રેણીના ઉધોગને પણ વિશેષ પ્રોત્સાહનો આપી શકે છે.
પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં રમતગમતના સામાન અને સાધનોના ઉધોગની મોટી સંખ્યા છે, અમારો હેતુ તેમને ગુજરાતમાં કામગીરી શ કરવા પ્રોત્સાહિત કરવાનો છે, અધિકારીએ જણાવ્યું હતું કે, આ સેગમેન્ટમાં આંતરરાષ્ટ્ર્રીય ખેલાડીઓને પણ આમંત્રિત કરવામાં આવશે. સરકાર શૂન્ય લિકિવડ ડિસ્ચાર્જ–આધારિત ગ્રીન મેન્યુફેકચરિંગ ઝોનની પણ કલ્પના કરે છે યાં તે કાપડ અને અન્ય ઉધોગોને પ્રોત્સાહન આપશે જે ફકત ઝેડ એલ ડી ટેકનોલોજીનો ઉપયોગ કરેશે જે ન્યૂનતમ અથવા કોઈ પ્રદૂષણનું કારણ નથી.
સરકાર ગ્રીન એન્ટરપ્રિન્યોરશિપ સ્કીમ શ કરવાની પણ યોજના બનાવી રહી છે જે હેઠળ પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નવા સાહસોને વિશેષ પ્રોત્સાહન મળશે.ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પેારેશન એ સાણંદથી આગળ પાટડી તરફ એક જમીનની ઓળખ કરી છે યાં તે તમામ રમતગમતના સામાન અને સાધનોના ઉત્પાદન માટે વિશિષ્ટ્ર ઔધોગિક પાર્ક તરીકે નવી ઔધોગિક વસાહતની સ્થાપના કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech