સૌરાષ્ટ્ર્રમાં હાથિયો વરસતા ભાદરવો ભરપુર બન્યો છે, રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨માંથી ૧૪ ડેમમાં રાત્રી દરમિયાન એક ફટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે. યારે ૬૭ ડેમ ઉપર અડધો ઈંચથી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ૧૦૫ મીમી વરસાદ ભાદર–૨ ડેમ ઉપર વરસ્યો છે. આજી, ન્યારી અને ભાદર ડેમ સતત ઓવરલો થઇ રહ્યા છે.
રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ગોંડલી ડેમમાં ૦.૩૩ ફટ, વાછપરીમાં ૦.૧૦ ફટ, ઘેલો સોમનાથ ડેમમાં એક ફટ, મોરબી જિલ્લામાં મચ્છુ–૧માં ૦.૧૩ ફટ, ડેમી–૧માં ૦.૨૦ ફટ, બ્રાહ્મણીમાં ૦.૪૩ ફટ, બ્રાહ્મણી–૨માં અડધો ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ (નાયકા)માં એક ફટ, વઢવાણ ભોગાવો–૨ (ધોળી ધજા)માં અડધો ફટ, લીંબડી ભોગાવો–૧માં અડધો ફટ, ફલકુમા ૦.૧૬ ફટ, મોરસલમાં ૦.૩૩ ફટ, નિમ્ભણીમાં ૦.૬૬ ફટ નવા નીરની આવક નોંધાઇ છે. લડ સેલ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૨માંથી ૬૭ ડેમ ઉપર અડધો ઈંચથી ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે જેમાં મુખ્યત્વે રાજકોટ જિલ્લામાં ભાદર–૧ ઉપર દોઢ ઈંચ, ભાદર–૨ ઉપર ચાર ઈંચ, ફોફળ ઉપર અઢી ઈંચ, વેણું–૨ ઉપર સવા ઈંચ, સુરવો ડેમ ઉપર બે ઈંચ, વાછપરી ડેમ ઉપર ત્રણ ઈંચ, કરણુંકી ઉપર અઢી ઈંચ, માલગઢ ડેમ ઉપર બે ઈંચ, મોરબી જિલ્લામાં બ્રાહ્મણી ડેમ ઉપર બે ઈંચ, બ્રાહ્મણી–૨ ડેમ ઉપર ત્રણ ઈંચ, જામનગર જિલ્લામાં ફુલઝર ડેમ ઉપર અઢી ઈંચ, દ્રારકા જિલ્લામાં ઘી ડેમ, વર્તુ–૧ ડેમ અને વેરાડી–૧ ડેમ ઉપર અઢી ઈંચ, યારે વેરાડી–૨ અને મીણસાર વાનાવડ ડેમ ઉપર ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧ ડેમ ઉપર ત્રણ ઈંચ અને નિમ્ભણી ડેમ ઉપર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. યારે પોરબંદર જિલ્લાના સોરઠી ડેમ ઉપર સવા ઈંચ અને અમરેલી જિલ્લાના સાંકરોલી ડેમ ઉપર બે ઈંચ વરસાદ નોંધાયો છે
રાજકોટનું લાલપરી તળાવ ફરી ઓવરલો ન્યારી–૨ ડેમ છલકાતા એક દરવાજા ખોલ્યો
રાજકોટની ભાગોળે ઉપલાકાંઠે પ્રધુમન પાર્ક ઝૂ પાસે આવેલું કુલ ૧૫ ફટની ઉંડાઇનું લાલપરી તળાવ રાત્રે ફરી ઓવરલો થયું છે અને આજે સવારે ૦.૦૭૫ મીટરથી ઓવરલો થઇ રહ્યું છે. યારે રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલો ન્યારી–૨ ડેમ પણ ફરી ઓવરલો થતા તેનો એક દરવાજો ૦.૦૭૫ મીટર સુધી ખોલવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech