જામ્યુકોના નવા ડીએમસીએ ચાર્જ સંભાળ્યો

  • March 19, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કોર્પોરેશનના ડીએમસી તરીકે યોગીરાજસિંહ ગોહિલની તાજેતરમાં નિમણુંક થઇ હતી, પરંતુ રાજ્ય સરકારે શુક્રવારે તેમની બદલી ગાંધીનગરમાં કોર્પોરેશનના પ્રોજેકટ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર તરીકે બદલી કરતા અગાઉ મોરબી અને આણંદ ખાતે ફરજ બજાવી ચૂકેલા કાર્યદક્ષ અધિકારી ડી.એ. ઝાલાની સરકારે નિમણુંક કરતા શનિવારે જ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે આમ ફરીથી જામ્યુકોને એક નવા ડીએમસી મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application