બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર નેપાળી શખ્સ

  • January 17, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના હીરજી મીસ્ત્રી રોડ પર બેંકમાં ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં સીસી ફુટેજ ચેક કરતા એક નેપાળી શખ્સ કેદ થયો હતો જેના આધારે તપાસ લંબાવીને આરોપીને પકડી પાડી ઉપયોગમાં લીધેલ ગ્રાઇન્ડર, સાયકલ કબ્જે કરી હતી આ અંગેની જુદી જુદી તસવીરો જોઇ શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News