નેશનલ ક્રશ રશ્મિકા જાપાન પહોંચી

  • March 04, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ચાહકોના દિલો પર રાજ કરનાર રશ્મિકા મંદાન્ના આ દિવસોમાં જાપાનમાં છે અને તેણે પોતાની ઘણી તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે.રશ્મિકા મંદાન્ના એ બાલ્કનીમાં ઊભા રહીને  કિલર લુક આપ્યા  છે. આ તસવીરોમાં, રશ્મિકા મંદાન્ના બાલ્કનીમાં ઊભી છે અને તેના કિલર લુક સાથે ચાહકો પર મંત્રમુગ્ધ કરતી જોવા મળે છે.


રશ્મિકા મંદાન્નાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા જેવો છે.આ તસવીરોમાં રશ્મિકા મંદાન્ના ખૂબ જ સ્ટાઇલિશ ઑફ-શોલ્ડર ડીપ નેક ગાઉનમાં જોવા મળી રહી છે.રશ્મિકા મંદાન્નાએ આ સમયગાળા દરમિયાન ટૂંકા ખુલ્લા વાળ અને સ્મોકી મેકઅપ સાથે ઘણા પોઝ આપ્યા હતા.રશ્મિકા મંદાન્નાની આ તસવીરો પર તેના લાખો ચાહકો આફરીન છે. જો કે રશ્મિકા એ એવું જાહેર નથી કર્યું કે તે શા કારણથી જાપાન માં છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application