દુલ્હનના લિબાસમાં નરગીસ ફખરીએ દિલ લૂટ્યા

  • January 31, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'રોકસ્ટાર' ફેમ એક્ટ્રેસ નરગીસ ફખરીએ હાલમાં જ પોતાનો બ્રાઈડલ લૂક ફોટોશૂટ શેર કર્યું છે. આ લુકમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે.

રણબીર કપૂર સાથે ફિલ્મ 'રોકસ્ટાર'માં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે.જો કે હમણાથી તેની કોઈ ફિલ્મો એ દમદાર કમાણી કરી નથી, તેમ છતાં નરગીસ ફખરીને લોકોના દિલ જીતી લેતા આવડે છે.

નરગીસ ફખરીએ તાજેતરમાં જ ઉદય ચોપરા સાથેના તેના અફેર અને બ્રેકઅપના સમાચારો પર પોતાનું મૌન તોડ્યું હતું.

હવે આ બધા પછી ઉદય ચોપરાની એક્સ નરગીસ ફખરીએ બ્રાઈડલ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં નરગીસ ફખરી ખૂબ જ સુંદર લાગી રહી છે. નરગીસ ફખરીના આ ફોટા આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા.

નરગીસ ફખરીનો આ લૂક આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application